કોઈ કારણસર ઓરીજનલ પાનકાર્ડ ખોવાઈ જાય તો ડુબલીકેટ પાનકાર્ડ કઢાવવાની જરૂરિયાત રહે છે. તો આજે જાણીશું ડુબલીકેટ પાનકાર્ડ (PAN card reprint) કેવી રીતે કઢાવો. અત્યારે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ ની હેઠળ નવું પાન કાર્ડ કઢાવો કે પાનકાર્ડ ડુબલીકેટ કઢાવવું હોય તો તમે ઓનલાઈન પ્રોસેસ કરી શકો છો. મોબાઈલથી અથવા તો કોમ્પ્યુટર ની મદદથી તમે ડુપ્લીકેટ પાનકાર્ડ(PAN card reprint) ઘરે બેઠા કઢાવી શકો છો અને ઘરે મંગાવી શકો. ડુબલીકેટ પાનકાર્ડ કેવી રીતે મંગાવો એ સંપૂર્ણ પ્રોસેસ નીચે આપેલી છે એ પ્રોસેસ પ્રમાણે તમે ઘરે બેઠા ડુબલીકેટ પાનકાર્ડ મંગાવી શકો છો.
ડુબલીકેટ પાનકાર્ડ કઢાવવા માટે એક સરકારી વેબસાઈટ ની જરૂર પડશે એ વેબસાઈટ ની લીંક અહીં આપેલી છે.
ડુપ્લીકેટ પાનકાર્ડ કઢાવવાની સંપૂર્ણ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે જે તમે વાંચી શકો છો અને ડુબલીકેટ પાનકાર્ડ કઢાવી શકો છો.
PAN card reprint કરાવવા માટે વેબસાઈટ ઉપર જશો એટલે તમને નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.
ડુબલીકેટ પાનકાર્ડ કઢાવવા માટે તમને મોબાઇલમાં અથવા તો ફોનમાં સ્ક્રીન જોવા મળશે. કોલમમાં “reprint of pan card” લખેલું છે ત્યાં ટચ કરવાનું રહેશે. ત્યાં ટચ કરશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.
આ પણ વાંચો :
- આધાર કાર્ડ કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ.
- બેંકમાં ખાતું ખોલાવવા જરૂરી ડોક્યુમેન્ટ.
- નોન ક્રિમિલર સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ.
- આધાર કાર્ડ માં કેટલી વખત સુધારો કરી શકાય.
આ સ્ક્રીનમાં તમારે તમારો પાનકાર્ડ નો નંબર અને આધારકાર્ડ નો નંબર વ્યવસ્થિત રીતે લખવાનો રહેશે. ત્યારબાદ તમારી જન્મ તારીખ નો મહિનો અને વર્ષ લખવાના રહેશે. અને નીચે I am not a robot કેપ્ચા છે ત્યાં તમારે ટીક માર્ક કરવાનો રહેશે. ત્યારબાદ નીચે સબમીટ ઉપર ટચ કરવાનું રહેશે. સબમિટ ઉપર ટચ આપશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.
સબમિટ ઉપર ટચ આપશો એટલે ઉપર પ્રમાણે સ્ક્રીન જોવા મળશે ત્યાં તમારી પૂરેપૂરી ડીટેલ જોવા મળશે તમારે ડિટેલ એક વખત ચેક કરી લેવી તમારી છે કે નહિ. બધી માહિતી ચેક થઈ જાય પછી નીચે મોબાઈલ નંબર લખેલું છે ત્યાં ટીક માર્ક કરવાનો રહેશે. ત્યારબાદ નીચે એગ્રીમેન્ટ ઉપર ટીક માર્ક કરવાનો રહેશે. ત્યારબાદ જનરેટ ઓટીપી ( generate OTP)લખ્યું છે ત્યાં ટચ કરશો એટલે તમારા પાનકાર્ડ અને આધાર કાર્ડ જોડે જે મોબાઈલ નંબર લીંક છે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે એ ઓટીપી તમારે આગલી સ્ક્રીનમાં એન્ટર કરવાનો રહેશે.
તમારા મોબાઈલ નંબર ઉપર છે ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા લખવાનો રહેશે અને ત્યારબાદ વેલિડેટ (validate) ઉપર ટચ કરવાનું રહેશે. ત્યાં ટચ કરશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.
આ સ્ક્રીન પર આવી જાઓ હવે તમારે અહીંયા પેમેન્ટ કરવાનું રહેશે. ટોટલ 50 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે પેમેન્ટ કરવા માટે ઓનલાઇન ઘણા બધા ઓપ્શન આપેલા છે એ કોઈપણ ઓપ્શનની મદદથી તમે પેમેન્ટ કરી શકો છો ઓપ્શન પસંદ કરીને પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ નીચે એગ્રીમેન્ટ ઉપર ટીક માર્ક કરીને proceed to payment પર ટચ કરવાનું રહેશે. ત્યાં ટચ કરશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.
આ સ્ક્રીન ઉપર આવી જાઓ પછી તમારે અહીંયા કોઈપણ એક ઓપ્શન પસંદ કરીને પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ થઈ જાય ત્યારબાદ નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.
ઉપર પ્રમાણે સ્ક્રીન જોવા મળશે તમારું પેમેન્ટ સક્સેસ થઈ ગયું છે એ કન્ફર્મેશન અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ કંટીન્યુ ઉપર ક્લિક આપશો તો નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.
હવે અહીંયા થી તમે પેમેન્ટ ની રસી પર ડાઉનલોડ કરી શકો છો જનરેટ એન્ડ પ્રિન્ટ પેમેન્ટ રીસીપ એની ઉપર ટચ કરશો એટલે તમને રસિક ડાઉનલોડ થઈ જશેહવે અહીંયા થી તમે પેમેન્ટ ની રસી પર ડાઉનલોડ કરી શકો છો જનરેટ એન્ડ પ્રિન્ટ પેમેન્ટ રીસીપ એની ઉપર ટચ કરશો એટલે તમને રસિક ડાઉનલોડ થઈ જશે. જે તમે નીચેની સ્ક્રીનમાં જોઈ શકો છો એવી તમને રીસીપ જોવા મળશે.
તો તમે જોઈ શકો છો આવી રીતે તમે પેમેન્ટની રસીદ ડાઉનલોડ કરી શકો છો. સંપૂર્ણ પ્રોસેસ સફળતાપૂર્વક થઈ જાય પછી તમારે એડ્રેસ ઉપર થોડા દિવસોમાં ફિઝિકલ પાનકાર્ડ મોકલી દેવામાં આવશે અને વેબસાઈટ ઉપર થી તમે ઈ પાનકાર્ડ download કરી શકો છો.